ગોંડલ રોડ શીતળાની ઘારે યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

07 January 2020 06:29 PM
Gondal Crime Rajkot
  • ગોંડલ રોડ શીતળાની ઘારે યુવાને  ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

રાજકોટ તા.7
ગોંડલરોડ શીતળાની ધારે રહેતો બહાદુરભાઇ કાસમભાઇ મકવાણા (ઉ.વ.30) નામના યુવાને એંગલમાં વાયર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાન કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પોતે 3 ભાઇ બે બહેનમાં બીજા નંબરનાં હતાં. તેને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે. યુવાનનાં મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Loading...
Advertisement