સરકારી ભરતીઓમા થતી ગેરરીતિઓના વિરોધનો મામલો NSUI દ્રારા મહાયજ્ઞ કાર્યક્રમનું આયોજન

14 December 2019 07:25 PM
Rajkot Crime Video

બિનસચિવાલયની પરીક્ષા રદ્ કરવા બાબતે તેમજ સરકારી ભરતીઓમા થતી ગેરરીતિઓના વિરોધમાં NSUI દ્રારા સરકારને સદબુધ્ધી આપે તે અર્થે મહાયજ્ઞ કાર્યક્રમનું આયોજન કરેલું હતું પરંતુ તે પહેલા રાજકોટ પોલીસ દ્રારા NSUIના જીલ્લા પ્રમુખ રોહિત રાજપુત તેમજ શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત 12 કાર્યકરોની અટકાયત કરવામા આવી હતી.


Loading...
Advertisement