સર્કિટ હાઉસ નજીક સંજય એપાર્ટમેન્ટમાં વૃઘ્ધા બેભાન હાલતમાં ઢળી પડયા : મોત

02 December 2019 07:36 PM
Rajkot
  • સર્કિટ હાઉસ નજીક સંજય એપાર્ટમેન્ટમાં વૃઘ્ધા બેભાન હાલતમાં ઢળી પડયા : મોત

સર્કિટ હાઉસ પાસે સંજય એપાર્ટમેન્ટ બી/12 એમાં રહેતા અલ્કાબેન રમેશભાઇ મહેતા (વણીક) (ઉ.વ.65) નામના વૃઘ્ધા આજરોજ સવારે ઘરે હતા ત્યારે ચક્કર આવતાં પડી જતાં માથામાં ઇજા થતાં તેને અત્રેની સિવિલમાં ખસેડવામાં આવતા તેને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા. તેમને સંતાનમાં 3 દિકરી છે. વૃઘ્ધાના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Loading...
Advertisement