મારી બોડીને સ્વીકારવામાં મને અગાઉથી વાંધો હતો : ઇલિયાના

30 November 2019 11:49 AM
Entertainment
  • મારી બોડીને સ્વીકારવામાં મને અગાઉથી વાંધો હતો : ઇલિયાના

મુંબઇ : ઇલિયાના ડિક્રુઝે જણાવ્યું હતું કે તેને હંમેશાથી જ પોતાની બોડી જેવી છે એને એવી રીતે સ્વીકારવામાં વાંધો હતો. જો કે હવે પોતે હેપી સ્પેસમાં હોવાનું જણાવતાં ઇલિયાનાએ કહ્યું હતું કે મને પહેલેથી જ એ સમસ્યા રહી હતી કે મારી બોડી જેવી છે એનો હું સ્વીકાર કરૂ. ફાઇનલી હું હવે એવા સ્થાને આવી ગઇ છું કે જયાં હું મારી બોડીને પસંદ કરવા લાગી છું. હું અને ખૂબ રિસ્પેકટ આપુ છું અને એની વધારે કાળજી પણ લઉ છું. મારા મતે એ દેખાય પણ છે. એથી હું હવે અતિશય ખુશ છું.


Loading...
Advertisement