માતાજીના ચાલુ માંડવાના કાર્યક્રમમાં કલાકાર પ્રભાતસિંહ સોલંકીને યુવાને લાફા ઝીંકી દીધા

25 November 2019 06:48 PM
Botad Video

બોટાદના સાળંગપુર રોડ પર માતાજીના માંડવાના કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલુ માંડવાના કાર્યક્રમમાં કલાકાર પ્રભાત સોલંકીને સ્ટેજ પર જ યુવાને લાફાવાળી કરી હતી. બાદમાં અન્ય યુવાનો દ્વારા લાફા મારનાર યુવાનને સ્ટેજ પરથી નીચે ઉતારી દીધો હતો. બાદમાં કલાકાર નીચે ઉતરતા જ લોકોએ ફરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. થોડીવાર માટે તો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.


Loading...
Advertisement