ભાઈની સાળીને રાત્રે સંતાઈને મળવું ભારે પડ્યું, લોકોએ આખી રાત ઘરમાં પૂરીને સવારે પરણાવ્યાં

19 November 2019 07:36 PM
India Video

બિહારના શેખપુરા પાસે આવેલા ઘાટકુસુમ્ભામાં યુવકને રોજ રાત્રે યુવતીને મળવા જવાનું મોંઘું પડ્યું હતું. ગામવાળાઓએ પ્રેમીપંખીડાને પકડીને જાહેરમાં જ પરણાવી દીધાં હતાં. આ યુવક -યુવતીની રોજ સંતાઈ સંતાઈને મળતાં હોવાની જાણ યુવતીના ભાઈને થઈ જતાં તેણે રવિવારે રાત્રે બંનેને રંગે હાથે પકડ્યાં હતાં. પ્રેમિકાના ભાઈએ બંનેને રાત્રે એક રૂમમાં જોઈને તરત જ દરવાજો બંધ કરી દીધો હતો. આખી રાત આ રીતે ઘરમાં પૂરી રાખ્યા બાદ તેણે સોમવારે સવારે ગામવાળાઓને ભેગા કર્યા હતા


Loading...
Advertisement