શુબી જૈન નામની MBAની વિદ્યાર્થિનીએ અલગ સ્ટાઈલથી લોકોમાં ટ્રાફિક અવેરનેસ ફેલાવી

19 November 2019 07:33 PM
India Video

શુબી જૈન નામની MBAની વિદ્યાર્થિનીએ કરેલ ઉમદા કાર્યનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈન્દોરના રસ્તાઓ પર પોતાની અલગ સ્ટાઈલથી તે લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવી રહી છે. શુબી હેલ્મેટ પહેરેલ લોકોને અભિનંદન આપી રહી છે, તો હેલ્મેટ ન પહેરેલ લોકોને હેલ્મેટ પહેરવા વિનંતી કરી રહી છે. શુબીના આ કાર્યથી લોકોમાં ટ્રાફિક રૂલ્સ પ્રત્યે ખૂબ જાગૃતિ આવી રહી છે.


Loading...
Advertisement