નર્મદા ડેમ ની પ્રતિકૃતિ માં કલર તેમજ સાફ સફાઈ ના કામ કરવા માટે ઉદિત અગ્રવાલે જાહેરાત કરી

19 November 2019 07:28 PM
Rajkot Video

રાજકોટ ના હાર્ડ સમાન નર્મદા ડેમ ની પ્રતિકૃતિ માં કલર તેમજ સાફ સફાઈ ના કામ કરવા માટે રાજકોટ મહાનગર પાલિકા ના કમિશનર ઉદિત અગ્રવાલે જાહેરાત કરી હતી તેમજ આવનારા દિવસો માં પ્રતિકૃતિ ને સુંદર બનાવવા માટે ના કામકાજો હાથ ધરવામાં આવશે


Loading...
Advertisement