સ્મૃતિ ઈરાનીની સોશ્યલ મીડીયા પોસ્ટથી મજાકની છોળ ઉડી

19 November 2019 07:17 PM
India
  • સ્મૃતિ ઈરાનીની સોશ્યલ મીડીયા પોસ્ટથી મજાકની છોળ ઉડી

એકતા કપુરે પણ તુલસી કયું કી ને યાદ કરી

નવી દિલ્હી તા.19
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ માઈક્રોસોફટના સહસ્થાપક બિલ ગેટ સાથેની તસ્વીર અનેહળવા અંદાજમાં શીર્ષક પોસ્ટ કરતાં સોશ્યલ મીડીયામાં એની પ્રશંસા થઈ રહી છે.
ઈરાનીએ લખ્યું હતું. ‘સોચ રહે હૈ પઢાઈ પુરી કરી નહીં, આગે કયા હૈ’ આમજાક તે બન્ને પર હતી. બિલ ગેટસ અને સ્મૃતિ ઈરાનીએ અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો.
સ્મૃતિની ગૌ લખી અને ટીવી પ્રોડયુસર એકતા કપુરે મજાકમાં ઉમેરો કર્યો હતો. તેણે લખ્યું હતું. બોલ, તુલસી કયું કી અભી ભી યાદ હૈ પ્લીઝ વાપસી કરે.


Loading...
Advertisement