આખરે નવાઝ શરીફ ઈલાજ માટે લંડન રવાના

19 November 2019 07:13 PM
World
  • આખરે નવાઝ શરીફ ઈલાજ માટે લંડન રવાના

ઈસ્લામાબાદ પાકમાં ગંભીર બિમારીનો સામનો કરી રહેલા પુર્વ વહાપ્રધાન શ્રી નવાઝ શરીફને ઈલાજ માટેલંડન જવાની મંજુરી આપી છે. તેઓ ચાર સપ્તાહ લંડનમાં રહેવાની મંજુરી મળે છે. જો કે તેઓ રૂા.700 કરોડના બોન્ડ ભરવાની શરતમાંથી મુક્તિ અપાઈ છે.


Loading...
Advertisement