ઉંઘમાં પણ પીંક બોલ?

19 November 2019 05:56 PM
Sports
  • ઉંઘમાં પણ પીંક બોલ?

ટીમ ઈન્ડિયા આ સપ્તાહમાં બાંગ્લાદેશ સામે ડે એન્ડ નાઈટ ટેસ્ટ મેચ રમવાની છે તે પીંક બોલથી રમાશે તે સમયે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અંજીકયા રાહણે પોતે પીંક બોલ સાથે સુતો હોય તેવી તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તો વિરાટ અને શિખર ધવને તેના પર મજેદાર કોમેન્ટ કરી હતી. રાહણેની આ પોસ્ટના જવાબમાં વિરાટ અને શિખર ધવને સપનામાં ખેંચાયેલી તસ્વીર દર્શાવી તો અંજીકયા રાહણેએ જવાબ આપ્યો કે સપનામાં નહી અપને લોગોને યે પીંક તસ્વીર ખીંચી હૈ. ટીમ ઈન્ડિયા માટે પીંક બોલ એક રસપ્રદ અનુભવ રહેશે.


Loading...
Advertisement