સાયલાના લોકમિત્રા વિસ્તારમાં પણ સાવજ દેખાયાની ભારે ચચા

19 November 2019 03:49 PM
Surendaranagar
  • સાયલાના લોકમિત્રા વિસ્તારમાં પણ સાવજ દેખાયાની ભારે ચચા

વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય તેવી લોક માંગ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 19
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સાયલા વિસ્તારમાં રાત્રિના સમયે સિંહદેખા યાન હોવાની જિલ્લાભરમાં ચર્ચા સાથે ચકચાર મચી છે ત્યારે વન વિભાગે પણ હાલમાં અંગેની તપાસ શરૂ કરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને સાયલા વિસ્તારમાં લોકમિત્ર વિસ્તારમાંથી રાત્રિના સિંહ દેખાયા હોવાની ચર્ચાઓએ ભારે દોર શરૂ થયો છે ત્યારે ખરેખર સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહનો વસવાટ શરૂ થયો હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આમ જોતા સૌરાષ્ટ્રભરમાં વાતાવરણ અને ચારોપાણી મળી રહેતો આ જિલ્લામાં પણ સિંહનો વસવાટ શક્ય બને તેવું હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં સિંહના ફોટા આ વિસ્તારમાં વાયરલ થયા છે હાલમાં ફોરેસ્ટ અધિકારીઓ માટે તપાસનો વિષય બન્યો છે.


Loading...
Advertisement