ચોટીલાથી રેશમિયા ગામનો રસ્તો બિસ્માર

19 November 2019 03:42 PM
Surendaranagar
  • ચોટીલાથી રેશમિયા ગામનો રસ્તો બિસ્માર
  • ચોટીલાથી રેશમિયા ગામનો રસ્તો બિસ્માર

મસમોટા ખાડા, કાંકરી, પથ્થરથી વાહન ચાલકો પારાવાર પરેશાન : સત્વરે રોડ નવો બનાવવા માંગણી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 19
ચોટીલા થી રેશમિયા તરફ જતો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં મુકાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ચોટીલા થી રેશમિયા સુધી આવવા જવા માટે પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે.ચોટીલા થી રેશમિયા વચ્ચે મસ મસતા મોટા ખાડાઓ અડધા કિમિના અંતરમાં રસ્તામાં મસમસતા મોટા મોટા ખાડાઓ તેમજ મોટી કાકરીઓના કારણે ગામના લોકો અને શહેર ની જનતા કામ અર્થે આ રોડ પર થી અવાર નવાર પસાર થાય છે..
આ બાબતે સપુસ્તિ કરતા આ રોડ ચોટીલા થી રેશમીયા ગામ તરફ જતા ડબ્બલ પટ્ટી રોડ પર જમણી સાઈડ મા વાયર નાખવા નુ કામ કરતા કોન્ટ્રાક્ટર એ બેદરકારી દાખવી ધુળ સાફ કરવા ના બદલે રોડ પર જ રાખી દેતા અકસ્માત થવા ની શક્યતા ઉભી થય વાહન ચાલકો પરેશાન જો કોઈ અકસ્માત મા ઘાયલ થશે કે મુત્યુ પામશે તો જવાબદાર કોણ તે જાણવા માટે સુરન્દ્રનગર જિલ્લા ના રેશમિયા ના રાહેવસીઓ ની માગ વ્યાપી છે.


Loading...
Advertisement