જીન્જરબ્રેડ ટાઉન

19 November 2019 11:39 AM
Off-beat World
  • જીન્જરબ્રેડ ટાઉન

નોર્વેના બેર્ગન શહેરમાંજિન્જર બ્રેડનું એકિઝબિણશન યોજાયું છે એમાં એક બેકરે જિન્જરબ્રેડમાંથી એક ટચૂકડું ટાઉન તૈયાર કર્યુ છે. આ પ્રદર્શની જોવાની બાળકોને મજા આવી ગઈ છે કેમ કે આ ટાઉન દેખાય છે એ ખાઈ શકાય એવું છે.


Loading...
Advertisement