IPL 2020માં ઓકશન પુર્વે આઈપીએલની આઠ ટીમોનું ફાઈનલ લીસ્ટ થયું જાહેર: જાણો તમારો ફેવરીટ ખેલાડી કઈ ટીમમાં રમશે

18 November 2019 12:47 PM
Sports
  • IPL 2020માં ઓકશન પુર્વે આઈપીએલની આઠ ટીમોનું ફાઈનલ લીસ્ટ થયું જાહેર: જાણો તમારો ફેવરીટ ખેલાડી કઈ ટીમમાં રમશે

IPL 2020માં ઓકશન પુર્વે આઈપીએલની આઠ ટીમોનું ફાઈનલ લીસ્ટ આ પ્રમાણે છે

ચેન્નાઈ સુપર કિંગ્સે જાણીતા ખેલાડી યથાવત રાખ્યા: દિલ્હી કેપીટલ્સે મુનરો-મોરીસ, કિંગ્સ ઈલેવન પંજાબે મીલર-હેનરિકસ, કોલકતા નાઈટરાઈડર્સ બ્રેથવેટ, લીન, પિયુષ ચાવલા, ઉથપ્પા, મુંબઈ ઈન્ડિયન્સે કટીંગ, યુવરાજસિંઘને મુક્ત કર્યા

ગત સિઝનમાં ધરખમ ‘બોલી’ મેળવનાર સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે બાય-બાય કરી દીધુ: રોયલ ચેલેન્જર્સે સ્ટેન-સાઉધી તથા સનરાઈઝર હૈદ્રાબાદ ગપ્તીલ, શાકિબ અલહસન તથા યુસુફ પઠાણને રીલીઝ કરી દીધા

2020ની આઈપીએલ ટુર્નામેન્ટ માટે 19મી ડિસેમ્બરે ખેલાડીઓનું ઓકશન થવાનું છે. આ પુર્વે તમામ આઠ ટીમોએ જાળવેલા/મુક્ત કરેલા ખેલાડીઓનું ફાઈનલ લીસ્ટ જાહેર કરી દીધુ છે. આઠ
ટીમોએ 35 વિદેશી સહિત કુલ 127 ખેલાડીઓને જાળવી રાખ્યા છે.


Loading...
Advertisement