હવે સ્થાનિક ભાષા માં રસ્તો બતાવશે ગૂગલ મેપ

17 November 2019 03:52 PM
Technology
  • હવે સ્થાનિક ભાષા માં રસ્તો બતાવશે ગૂગલ મેપ

ગુગલે પોતાના ની ગુગલ મેપ ની એપ માં મોટા અપડેટ ની જાહેરાત કરી છે.જેમાં ભાષાંતર ના ફીચર ને એડ કરવામાં આવ્યું છે.જેના માધ્યમ થી કોઈ પણ જગ્યા નું નામ વ્યક્તિ પોતાની સ્થાનિક ભાષા માં મેળવી શકે છે.અને રસ્તો શોધવામાં પણ સરળતા રહે છે.આ ઉપરાંત જે સ્થળ પર જવાનું છે તેની બેઝિક માહિતી પણ સ્થાનિક ભાષામાં જ મેપ દ્રારા આપવામાં આવશે. ટૂંક સમય માં જ આ ફીચર એન્ડ્રોઇડ અને i - phone માં અપલોડ કરવામાં આવશે.

થોડા દિવસ પહેલા પણ ગૂગલ દ્રારા ઈંકોગ્નિટી મોડ ને લોન્ચ કરવામાં આવ્યો હતો.જે યુઝર ની ઇન્ફોર્મેશન ને સિક્યોર કરે છે.


Loading...
Advertisement