રાષ્ટ્રીય લાઈબ્રેરી સપ્તાહની ઉજવણી સૌરાષ્ટ્ર યુનિવર્ષિટી ખાતે કરવામાં આવી

16 November 2019 07:22 PM
Rajkot Video

14 નવેમ્બરથી શરુ થયેલા રાષ્ટ્રીય લાઈબ્રેરી સપ્તાહની ઉજવણી સૌરાષ્ટ્ર યુનિવર્ષિટી ખાતે કરવામાં આવી હતી , રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્ષિટીના કેમ્પસ ખાતે આવેલ લાઈબ્રેરીમાં ઉપ કુલપતિએ વિદ્યાર્થીઓ સાથે એક કલાક સુધી વાંચન અને પુસ્તકના જવનમાં મહત્વ સહિતની બાબતે ગોષ્ઠિ કરી હતી ,સૌરાષ્ટ્ર યુનિવર્ષિટીમાં હાલ લાઈબ્રેરીમાં રાષ્ટ્રીય સપ્તાહની ઉજવણી ચાલી રહી છે


Loading...
Advertisement