સિંહથી માત્ર 20 ફૂટ દૂર સૂતેલા માણસનો વીડિયો વાઇરલ

16 November 2019 07:11 PM
Junagadh Gujarat Video

જૂનાગઢના આંબાવાડીયામાં સિંહથી માત્ર 20 ફૂટ દૂર સૂતેલી એક વ્યક્તિનો વીડિયો ફરી બહાર આવ્યો છે, જેને પગલે વનવિભાગે આ સ્થળ અને આરોપી કોણ છે તે શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે. વીડિયોમાં માથે ટોપી પહેરેલો અને કોણી ટેકવી જમીન પર સૂતેલો શખ્સ હાથમાં પોતાનો વીડિયો ઉતરાવી રહ્યો છે અને પાછળ સિંહ બેઠેલો સ્પષ્ટપણે દેખાય છે.


Loading...
Advertisement