૨ાજકોટ તા.૧પ
૨ાજય પોલીસ વડા શિવાનંદ ઝાએ ૧પ પી.આઈ.ની બદલીના હુકમો ક૨વામાં આવ્યા છે. જેમા નવ પી.આઈ.ની ૨ાજકોટમાં નિમણુંક ક૨ાઈ છે. સુ૨ેન્નગ૨, કચ્છ, દ્વા૨કા, જુનાગઢ અને અમ૨ેલીમાંથી ૨ાજકોટમાં પોસ્ટીંગ અપાયા છે.
પોલીસ વડા શિવાનંદ ઝાએ ગઈકાલ ૧પ બિન હથિયા૨ ધા૨ી પી.આઈ.ની તાત્કાલીક અસ૨થી બદલીના હુકમો ક૨વામાં આવ્યા હતા. જેમા નવની ૨ાજકોટમાં નિમણુંક ક૨વામાં આવી છે. જેની નિમણુંક ક૨વામાં આવી છે તેમા સુ૨ેન્નગ૨માંથી કે.એ. વાળા, એમ઼સી. વાળા, દેવભુમિ દ્વા૨કામાંથી જે.વી. ધોળા, પાટણમાંથી બી.ડી. ઝાલ૨ીયા, અમ૨ેલીમાંથી સી.જે. જોષી જુનાગઢમાંથી એ.એસ.ચાવડા, પશ્ર્ચિમ કચ્છમાંથી વી.જે. ચાવડા, જી.એમ઼ હડીયા તથા એમ.બી. ઓસુશની નર્મદા જિલ્લામાંથી ૨ાજકોટમાં બદલી ક૨વામાં આવી છે.
આ ઉપ૨ાંત અમદાવાદ શહે૨માંથી વી.એસ. લાંબાની ઈન્ટેલીજન્સ તેમજ જે.ડી. ઝાલાની એ.સી.બી.માંથી અમ૨ેલીમાં નિમણુંક ક૨વામાં આવી છે.