બોટાદમાં કિસાનોને વળતર-પાક વિમો ચુકવવાની માંગ : કોંગ્રેસના ધરણા

15 November 2019 01:18 PM
Botad
  • બોટાદમાં કિસાનોને વળતર-પાક વિમો ચુકવવાની માંગ : કોંગ્રેસના ધરણા
  • બોટાદમાં કિસાનોને વળતર-પાક વિમો ચુકવવાની માંગ : કોંગ્રેસના ધરણા

જિલ્લા કોંગ્રેસના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ-આગેવાનો ઉપસ્થિત

બોટાદ, તા. 1પ
ખેડૂત ના પડેલી મુશ્કેલી અને વેપારીઓ ને જી.એસ.ટીનો માર, શિક્ષીત બેરોજગાર જેવા અનેક મુદ્દાઓ સાથે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનવેદના આંદોલન નો કાર્યક્રમ કરવામા આવેલ હતો.
જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા સાહેબ અને જીતેન્દ્ર બધેલજી (સહ પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ) પ્રવીણભાઈ મારૂ (ધારાસભ્યશ્રી ગઢડા) રાજેશભાઈ ગોહિલ (ધારાસભ્યશ્રી ધંધુકા) ઋત્વીકભાઈ મકવાણા (ધારાસભ્યશ્રી ચોટીલા) રમેશભાઈ મેર
(પ્રમુખશ્રી બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ) હરજીભાઈ વાનાણી (પ્રમુખ પ્રતિનિધિ બોટાદ જિલ્લા પંચાયત)હિંમ્મતભાઈ કટારીયા (ઉપપ્રમુખ બોટાદ જિલ્લા પંચાયત) હુસૈનભાઈ શ્યામ (પૂર્વ પ્રમુખ બોટાદ શહેર કોંગ્રેસ સમિતી) પ્રતાપભાઈ છૈયા (પ્રમુખ ગઢડા શહેર કોંગ્રેસ) વશરામભાઈ તાવીયા (પ્રમુખ ગઢડા તાલુકા પંચાયત) મકસુદભાઈ શાહ, પ્રતાપભાઈ ડોડીયા, ધર્મેન્દ્રભાઈ ડુંગરાણી, ધર્મેન્દ્રભાઈ વેગડ, રાજુભાઈ બારૈયા,દિલીપભાઈ ખાચર (કારીયાણી), કનુભાઈ જેબલીયા, ગીતાબેન પરમાર,હકાભાઈ વાલાણી,વિરલભાઈ કટારીયા, અજયભાઈ ઝાલા, રવીરાજભાઈ જેબલીયા, વિઠ્ઠલભાઈ વાજા, ધરમશીભાઈ રાઠોડ ત્થા મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો ત્થા ખેડૂતો જોડાયા હતા.


Loading...
Advertisement