ઘેલા સોમનાથ મંદિરે લાલદાસબાપુ દર્શનાર્થે

15 November 2019 01:14 PM
Jasdan
  • ઘેલા સોમનાથ મંદિરે લાલદાસબાપુ દર્શનાર્થે

ગધેથડ આશ્રમના મહંત પૂજ્ય લાલદાસ બાપુ તાજેતરમાં સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા પધાર્યા હતા. લાલદાસબાપુએ ઘેલા સોમનાથ મહાદેવને અભિષેક કરીને પૂજા કરી દર્શનની ધન્યતા અનુભવી હતી. ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ વતી વહીવટદાર મનુભાઈ શીલુએ લાલદાસબાપુને ઘેલા સોમનાથ મંદિરની પવિત્ર કેસરી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. મંદિરના પૂજારી હસુભાઈ જોશીએ પૂજા માટેની વ્યવસ્થા કરી હતી.તસવીર ધર્મેશ કલ્યાણી)


Loading...
Advertisement