રાજકોટ : કલેકટર કચેરી સામે ખાડામાં રીક્ષા ફસાઈ

14 November 2019 05:59 PM
Rajkot Saurashtra
  • રાજકોટ : કલેકટર કચેરી સામે ખાડામાં રીક્ષા ફસાઈ
  • રાજકોટ : કલેકટર કચેરી સામે ખાડામાં રીક્ષા ફસાઈ

રાજકોટમાં વરસાદમાં ધોવાઈ ગયેલા નવા જુના રસ્તાઓ પર રહેલા ખાડા ઘણી વખત અકસ્માત સર્જી શકે તેવા દ્દશ્યો અવારનવાર જોવા મળે છે. આજે કલેકટર કચેરી સામેના ભાગ પર રહેલા મોટા ખાડામાં પાણી ભરેલું હોય તેમાં ઓટો રીક્ષાનું ટાયર ઘુસી ગયું હતું. સદભાગ્યે રીક્ષા પલ્ટી ખાઈ ગઈ ન હતી. પરંતુ ખાડામાંથી મહા મહેનતે બહાર કાઢવી પડી હતી. (તસ્વીર: અરવિંદ વાઘેલા)


Loading...
Advertisement