જંકશન રેલ્વે પ્લેટફોર્મ પર મુંબઈનો મુસાફર દારૂની બોટલ સાથે પકડાયો

08 November 2019 05:04 PM
Rajkot Saurashtra
  • જંકશન રેલ્વે પ્લેટફોર્મ પર મુંબઈનો મુસાફર દારૂની બોટલ સાથે પકડાયો

રાજકોટ તા.8
રાજકોટ જંકશન રેલ્વે પ્લેટફોર્મ આવેલી સૌરાષ્ટ્ર મેલ ટ્રેન આવીને ઉભી રહેતા જીઆરપીએફ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાલજી ડાંગર, પો.કો.વનરાજભાઈએ શંકાસ્પદ રીતે ટ્રેનમાંથી નીચે ઉતરેલા મુસાફર સાગર ક્રીપાશંકર પાંડે (ઉં.26) (હે. એ વીંગ 304 ન્યુ કુમાર એપાર્ટમેન્ટ મુંબઈ)ની અટકાયત કરી તપાસી લેતા થેલામાંથી ટુવાલમાં વીંટાળેલી બ્લેક ગોલ્ડ નામની દારૂની 108 એમએલની રૂા.625ની બોટલ મળી આવતા પોલીસે બ્રાહ્મણ યુવાનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


Loading...
Advertisement