બોટાદમાં ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં ‘આપ’ દ્વારા આવેદન

08 November 2019 01:10 PM
Botad
  • બોટાદમાં ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં ‘આપ’ દ્વારા આવેદન

બોટાદમાં આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક નિયમ 2019નો કાળો કાયદો મોકુફ રાખવા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં જણાવેલ છે કે આ અંગે સરકાર ફેર વિચારણા કરે નહિ તો પાર્ટી લોક લડત ચલાવશે. ઉપરોકત તસ્વીર આમ આદમી પાર્ટીના સદસ્યો આવેદનપત્ર આપતા નજરે પડે છે.


Loading...
Advertisement