પ્રભાસપાટણમાં ડેંગ્યુ-ટાઇફોઇડ જેવા રોગો સામે લોકોને જાગૃત કરવા જન જાગૃતિ અભિયાન

08 November 2019 01:05 PM
Veraval
  • પ્રભાસપાટણમાં ડેંગ્યુ-ટાઇફોઇડ જેવા રોગો સામે લોકોને જાગૃત કરવા જન જાગૃતિ અભિયાન

ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના-કાર્યકરોની કામગીરી

પ્રભાસપાટણ, તા. 8
સોમનાથ પ્રભાસ પાટણ માં અર્બન હેલ્થ સેન્ટર અને આરોગ્ય વિભાગ ગીર સોમનાથ દ્વારા ડેગયુ મેલેરીયાના તાયફળ ના રોગોના પ્રચાર કામગીરી માં બ્રહ્મ ગુજરાતી સમાજ ના પ્રમુખ શ્રી મિલન ભાઈ જોષી અને મુંબઈ ની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી સેવા સમિતિ દ્વારા સમર્થન આપેલ આશા વર્કર બહેનો સાથે અર્બન હેલ્થ સેન્ટર અને આરોગ્ય વિભાગ દ્વારા પ્રચાર કામગીરી સોમનાથ વેરાવળ અર્બન હેલ્થ સેન્ટર અને આરોગ્ય વિભાગ દ્વારા ડેગયુ મેલેરીયાના તાયફળ હાથીપગા ચીકન ગૃનીયા ના રોગો ની જાગૃતિ માટે રિક્ષા પ્રચાર અને પત્રિકા પમ્મલેટ વિતરણ કરી સાવચેતી રાખવાની અપીલ આશા વર્કર બહેનો ભેગી થઇ અને ઉત્સાહ સાથે સહભાગી બની હતી જેમાં સોમનાથ વેરાવળ બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી મિલન ભાઈ જોષી દ્વારા આ કામગીરી બદલ અર્બન હેલ્થ સેન્ટર ગીર સોમનાથ આરોગ્ય વિભાગ ને ધન્યવાદ ને સાથે સમર્થન આપ્યું હતું જેમાં મુંબઈ ની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી સેવા સમિતિ ના સામાજીક કાર્યકર સોની યોગેશ પ્રભુ દાસ સતીકુંવર પણ આ કામગીરી મા જોડાયા હતા.
સોમનાથ જેમાં પ્રભાસ પાટણક રાહ મણાં ચોક કોળી વાડા વેણેશ્રવર ભીડીયા સિદ્ધી વિનાયક મંદિર રામદેવજી મંદિર તેમજ મુખ્ય બજારો માં માછીમાર વિસ્તારોમાં તેમજ ભાલકા વેરાવળ હરસિધ્ધી સોસાયટી હુડકો સોસાયટી સંજય નગર સહીત ના વિસ્તાર મા રીશ્રા માઈક દ્વારા પ્રચાર કામગીરી માં રાજશ્રી મિના પંજાબી મિના નગી સેવા સમિતિ ના મુંબઈ તેમજ આશા વર્કર બહેનો ભેગી થઇ અને આવાં કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી જણાય અને ડેગયુ મેલેરીયાના તાયફળ હાથીપગા ચીકન ગૃનીયા ના રોગોના સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર સીવીલ હોસ્પિટલ માં જઈ સારવાર માટે અર્બન હેલ્થ સેન્ટર અને આરોગ્ય વિભાગ ગીર સોમનાથ દ્વારા રિક્ષા પ્રચાર કામગીરી નુ આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો ભીડીયા અર્બન હેલ્થ ઈનચાર્જ સેન્ટર દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું.


Loading...
Advertisement