બડે આરામ સે

07 November 2019 12:26 PM
Entertainment
  • બડે આરામ સે

જાહનવી કપૂર ગઇકાલે ખારમાં આવેલા જિમમાં જોવા મળી હતી. જિમની બહાર તે તેની કારના ડેશ-બોર્ડ પર પગ નાંખીને આરામથી બેઠી હતી.


Loading...
Advertisement