જો સ્કિનમાં શ્યામપણુ વધવા લાગે તો છોડી દો આ ફુડ...

05 November 2019 10:31 AM
Health Woman
  • જો સ્કિનમાં શ્યામપણુ વધવા લાગે તો છોડી દો આ ફુડ...

ખાંડની વધુ મિઠાસ તમને શ્યામ બનાવી શકે છે.

ગોરી-સુંદર ત્વચા કોને પસંદ નથી હોતી. તેના માટે ત્વચાનું ઘ્યાન રાખવુ જરૂરી હોય છે પરંતુ કેટલીંય વાર જોવામાં આવ્યું છે કે ત્વચાનું ખૂબ ધ્યાન રાખ્યા બાદ પણ ધીરે ધીરે શ્યામ થતી જાય છે. જો તમારી સાથે પણ કઈક આવુ થાય છે તો તેના માટે આ પાંચ ફુડ જવાબદાર હોઈ શકે છે.
ખાંડ
ખાંડની વધુ મિઠાસ પણ તમને શ્યામ બનાવી શકે છે. તેનાથી બ્લડમાં શુગરની માત્રા વધી જાય છે. જેનાથી સ્કિન ટિશૂજ કોલેજન ડેમેજ થવા લાગે છે અને સ્કિનની ફેયરનેસ ઓછી થઈ જાય છે.

Related image
ઓરેન્જ જ્યૂસ
ઓરેન્જ જ્યૂસમાં ફાઈબર્સ નથી હોતા જેનાથી બ્લડ સર્ક્યુલેશન ઓછુ હોય છે અને શ્યામપણુ વધે છે.

Image result for orange juice
વ્હાઈટ બ્રેડ
મોટાભાગના લોકોને બ્રાઉન બ્રેડથી વધુ વ્હાઈટ બ્રેડ પસંદ આવે છે પરંતુ શું તમને ખબર છે કે આ વ્હાઈટ બ્રેડ ધીરે-ધીરે તમારી ફેયરનેસને ઓછી કરે છે. વ્હાઈટ બ્રેડથી ઈંસુલિનનું લેવલ વધે છે જેનાથી સ્કિનમાં ઓઈલનું પ્રોડક્શન વધુ થાય છે અને સ્કિન ડાર્ક થાય છે.

Image result for white bread with cheese
સ્પાઈસી ફુડ
વધુ સ્પાઈસી ફૂડ પણ સ્વાસ્થ્ય સાથે સાથે સ્કિન માટે હાનિકારક સાબિત થાય છે. આ બોડીના તાપમાનને વધારે છે. જેનાથી બ્લડ વેસલ્સ ફેલાય છે અને શ્યામપણું વધે છે.

Image result for spicy food
કોફી
એક દિવસમાં ત્રણ કપથી વધુ કોફી તમારી સ્કિનને શ્યામ બનાવી શકે છે. તેમાં હાજર કેફીન સ્ટ્રેસ હાર્મોન કાર્ટિસોલનું લેવલ વધે છે જેનાથી ધીમે ધીમે તમારી સ્કિન ડાર્ક થવા લાગે છે.

Related image


Loading...
Advertisement