આ કપલે માત્ર Instagramની કમાણીથી બનાવ્યું આલીશાન ઘર:જાણો વિગતો....

05 November 2019 09:03 AM
Business India Technology World
  • આ કપલે માત્ર Instagramની કમાણીથી બનાવ્યું આલીશાન ઘર:જાણો વિગતો....

આ કપલ instagram પર એટલું ફેમશ છે કે, તેઓ 6 આંકડામાં કમાણી કરે છે

બ્રિટન: બ્રિટનનું આ કપલ instagram પર એટલું ફેમશ છે કે, તેઓ 6 આંકડામાં કમાણી કરે છે. બ્રિટનમાં રહેનારા જેક મોરિસ અને ઓસ્ટ્રેલિયાની લોરેન બુલેન ટ્રાવેલ બ્લોગર છે. બંનેના ક્રમશઃ 27 લાખ અને 21 લાખ instagram ફોલોઅર્સ છે. હાલમાં જ કપલે બાલીમાં બે માળનું આલીશાન ઘર બનાવ્યું છે.

 
 
 
View this post on Instagram

OUR DREAM HOME IS FINISHED!


Loading...
Advertisement