હૃદયશૃઘ્ધિ સત્સંગથી થાય છે : મહંત સ્વામી મહારાજ ગોંડલના અક્ષર મંદિરે સત્સંગ સભા યોજાઇ

22 October 2019 08:13 PM
Gondal Dharmik Rajkot
  • હૃદયશૃઘ્ધિ સત્સંગથી થાય છે : મહંત સ્વામી મહારાજ ગોંડલના અક્ષર મંદિરે સત્સંગ સભા યોજાઇ
  • હૃદયશૃઘ્ધિ સત્સંગથી થાય છે : મહંત સ્વામી મહારાજ ગોંડલના અક્ષર મંદિરે સત્સંગ સભા યોજાઇ

ગોંડલના અક્ષર મંદિરે બિરાજમાન પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સત્સંગ સભામાં હરિભક્તોને સ્વચ્છતા અંગે નો સંદેશો આપ્યો હતો અને જણાવ્યું હતું કે બહારની સ્વચ્છતા રાખવી આપણી શોભા છે સ્વચ્છતા ભગવાનને ગમે છે સમાજ અને દેશની પ્રગતિ થાય છે બાહ્ય સ્વચ્છતા ની જેમ જ હૃદય સ્વચ્છતાની પણ ખૂબ જ જરૂર છે, બધા સ્વભાવો નીકળી જાય એટલે હૃદય શુદ્ધ થાય જેથી કોઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ન આવે તો આંતર અને બાહ્ય સ્વચ્છતા બધાએ રાખવી જોઈએ.


Loading...
Advertisement