મુખ્યમંત્રી તાશ્કંદમાં: લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાને ફુલહાર-વંદના

22 October 2019 06:32 PM
Rajkot Gujarat Politics Saurashtra
  • મુખ્યમંત્રી તાશ્કંદમાં: લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાને ફુલહાર-વંદના

હાલ રશિયન રાજયોની મુલાકાતે રહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાશ્કંદમાં સ્વ. વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાને વંદન કરી ફુલહાર કર્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે પુર્વ વડાપ્રધાન રશિયાના આ તે સમયના શહેર તાશ્કંદમાં ભારત-પાક વચ્ચેની શિખર મંત્રણા સમયે આ શહેરમાં જ દિવંગત થયા હતા તે બાદ અહી શાસ્ત્રીજીનું સ્મારક બનાવાયું છે. મુખ્યમંત્રીએ ખાસ આ સ્કારમની મુલાકાત લીધી હતી તથા ભાવ વંદના કરી હતી.


Loading...
Advertisement