રાંચી ટેસ્ટ મેચમાં જાડેજાએ એવું તો શું કર્યું કે, કોહલી પણ નાચવા લાગ્યો....

21 October 2019 09:26 AM
Saurashtra Sports
  • રાંચી ટેસ્ટ મેચમાં જાડેજાએ એવું તો શું કર્યું કે, કોહલી પણ નાચવા લાગ્યો....

જાડેજાએ 4 ચોગ્ગાના મદદથી અડધી સદી ફટકારી.

નવી દિલ્હીઃ રાંચી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ખૂબ જ ધીરજપૂર્વક ઇનિંગ રમીને હાફ સેન્ચુરી ફટકારી હતી. પોતાની આ હાફ સેન્ચુરી થવા પર તેણે પોતાના અંદાજમાં પેવેલિયન તરફ જોતા તલવારની જેમ બેઠ હવામાં ફેરવીને ખુશી વ્યક્ત કરી હતી. તેના જવાબમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફની અંદાજમાં તેની તરફ ઈશારો કરીને પૂછ્યું કે ઘોડો ક્યાં છે.

 
 
 
View this post on Instagram

The many moods of Captain @virat.kohli


Loading...
Advertisement