તૂફાનના શુટીંગ દરમ્યાન બોકસીંગ કરતાં હાથમાં ફ્રેકચર આવ્યુ ફરહાન અખ્તરન

14 October 2019 11:56 AM
Entertainment
  • તૂફાનના શુટીંગ દરમ્યાન બોકસીંગ કરતાં હાથમાં ફ્રેકચર આવ્યુ ફરહાન અખ્તરન

મુંબઈ: ફરહાન અખ્તરને ‘તુફાન’ના શુટીંગ દરમ્યાન બોકસીંગ કરતી વખતે હાથમાં હેરલાઈન ફ્રેકચર આવ્યું છે. તે રાકેશ ઓમપ્રકાશ મહેરાના ડીરેકશનમાં બની રહેલી આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે બોકસર બન્યો છે. આ અગાઉ આ બન્નેએ ભાગ મિલ્ખા ભાગમાં સાથે કામ કર્યું હતુ. પોતાનો એકસરે રિપોર્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ફરહાને કેપ્શન આપી હતી. કે કુદરત જયારે તમારી સાથે રમત રમે. હા, આ મારી પહેલી લીગલ બોકસીંગ ઈન્જરી છે. મને હાથનાં કાર્પલ બોન્સમાં એ હેરલાઈન ફ્રેકચર આવ્યું છે.


Loading...
Advertisement