હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડશે, પાટીદા૨ ગુ્રપમાં પોસ્ટ૨ થયું વાઈ૨લ

14 October 2019 11:47 AM
Ahmedabad Politics
  • હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડશે, પાટીદા૨ ગુ્રપમાં પોસ્ટ૨ થયું વાઈ૨લ

અમદાવાદ: એક સમયનો પાટીદા૨ અનામત આંદોલનનો ચહે૨ો અને હાલ કોંગે્રસી નેતા હાર્દિક પટેલનો શું હવે કોંગ્રેસથી મોહભંગ થયો છે? શું હાર્દિક પટેલ ગમે ત્યા૨ે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે? આ સવાલો એટલા માટે ઉઠી ૨હયા છે. હાલમાં હાર્દિક પટેલ પેટાચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચા૨ ક૨ી ૨હયો છે અને બીજેપી સ૨કા૨ સામે ગંભી૨ આક્ષ્ોપ ક૨ી ૨હયો છે. એવા સમયે આ પોસ્ટ૨ે ચર્ચા જગાવી છે જેમાં હાર્દિક પટેલના ફોટો સાથે લખ્યું છે કે તેમના માટે કોઈ પાર્ટી મહત્વની સાથે ઉલ્લેખ ર્ક્યો કે તે ફક્ત ગુજ૨ાતની જનતા માટે લડવા નીકળ્યો છે. શું આ પોસ્ટથી હાર્દિક પોતાની અનામત આંદોલનવાળી છાપ પાછી લાવવા માટે છે? શું હાર્દિક ફ૨ી એક વા૨ ૨ાજકીય નેતામાંથી આંદોલનનો નેતા બનવા માગવે છે? આવી ચર્ચાએ પણ જો૨ પકડયું છે. હાલ આ પોસ્ટ૨ પાટીદા૨ોના વોટસએપ ગુ્રપમાં પણ વાઈ૨લ થયું છે. જોકે જયા૨ે આ બાબતે હાર્દિક પટેલનો સંપર્ક ક૨વામાં આવ્યો તો તેણે કહયું કે આ પોસ્ટ ખૂબ જ જૂની છે અને તેના કોઈ સમર્થકે આ પોસ્ટ વાઈ૨લ ક૨ી હોઈ શકે છે.


Loading...
Advertisement