અભિનેતા ગોવિંદા સાળંગપુરમાં હનુમાનદાદાના દર્શને: સેલ્ફી લેવા પડાપડી

09 October 2019 08:08 PM
Botad Dharmik
  • અભિનેતા ગોવિંદા સાળંગપુરમાં હનુમાનદાદાના દર્શને: સેલ્ફી લેવા પડાપડી

બોલીવુડના સ્ટાર ગોવિંદા સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને આવ્યા છે. તે આજે સવારે અહી પહોંચ્યા હતા તથા મંદિરમાં દર્શન કર્યા હતા અને સાધુ સંતોના આશિર્વાદ મેળવ્યા હતા. ગોવિંદા સાથે સેલ્ફી લેવા અનેક યુવક યુવકોએ દૌટ મુકી હતી.


Loading...
Advertisement