આજીવન કારાવાસની સજા હાલ મોકુફ રાખવાની સંજીવ ભટ્ટની અરજી ફગાવતી હાઈકોર્ટ

09 October 2019 07:33 PM
Ahmedabad Gujarat
  • આજીવન કારાવાસની સજા હાલ મોકુફ રાખવાની સંજીવ ભટ્ટની અરજી ફગાવતી હાઈકોર્ટ

ગુજરાતના પુર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને માદક દ્રવ્યના એક કેસમાં ગત વર્ષે આજીવન કારાવાસની જે સજા થઈ છે તેને હાલ મોકુફ રાખવાની ભટ્ટની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે.સંજીવ ભટ્ટ આ સજા હેઠળ 2018 સપ્ટે.થી જેલમાં છે અને હાલ પાલનપુર જેલમાં સજા ભોગવે છે.


Loading...
Advertisement