રાકેશ અસ્થાના સામે 2 માસમાં તપાસ પુરી કરવા આદેશ

09 October 2019 07:32 PM
India
  • રાકેશ અસ્થાના સામે 2 માસમાં તપાસ પુરી કરવા આદેશ

આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના સામેની ભ્રષ્ટાચાર અંગેની તપાસમાં સીબીઆઈના ઠાગાઠૈયા સામે દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને ખખડાવી છે અનેહવે તપાસ પુરી કરવા આખરી બે માસનો સમય આપ્યો છે.સીબીઆઈએ વધુ સમય માંગ્યો હતો પણ હાઈકોર્ટે તે નકારીકાઢયો છે.


Loading...
Advertisement