કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદની રેસ શરૂ

09 October 2019 07:04 PM
India
  • કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદની રેસ શરૂ

હરિયાણામાં કોંગ્રેસના જીત માટે ન કોઈ પ્રશ્ર્ન નથી તેવા સંકેત છે તે વચ્ચે પુર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્ર્નોઈ એ પોતાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. કુલદીપનો રાજકીય ઈતિહાસ પણ રસપ્રદ છે. 2005માં ભજનલાલે અલગ પાર્ટી બનાવી. 2014માં કુલદીપે ભાજપ સાથે ચૂંટણી લડી. 2016માં ફરી કોંગ્રેસમાં જોડાયા અને હવે આદમપુરમાં ટીકટોક સ્ટાર સોનાલી ફોગટ સામે ચૂંટણી લડી રહ્યા છે અને કહ્યું કે રાજયમાં કોંગ્રેસ સરકાર બનશે અને મુખ્યમંત્રી પર હું જ છું.


Loading...
Advertisement