આવતીકાલે તથા શુક્રવારે રાહુલ ગુજરાતમાં: સુરત-અમદાવાદ કોર્ટમાં હાજરી આપશે

09 October 2019 06:48 PM
Surat Gujarat
  • આવતીકાલે તથા શુક્રવારે રાહુલ ગુજરાતમાં: સુરત-અમદાવાદ કોર્ટમાં હાજરી આપશે

કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે તા.10ના સુરતની કોર્ટમાં હાજરી આપશે તેમની સામે ‘બધા-મોદી-ચોર કેમ’ તેવા વિધાનો બદલ જે બદનક્ષીનો કેસ થયો છે તેમાં હાજરી આપશે અને તા.11ના તેઓ અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાજરી આપશે. અહી નોટબંધી સમયે અમદાવાદ જીલ્લા સહકારી બેન્કમાં અમિત શાહ અને અન્યમાં જંગી રકમની રદ થયેલી નોટો બેનામી રીતે જમા કરાવી હતી. તેવા રાહુલના આક્ષેપ બદલ તેની સામે માનહાનીનો દાવો થયો છે તેવા નિવેદન આપશે.


Loading...
Advertisement