અમરેલી વિહિપનું સ્નેહમિલન મળ્યું

09 October 2019 03:29 PM
Amreli
  • અમરેલી વિહિપનું સ્નેહમિલન મળ્યું

અમરેલી તા.9
અમરેલી ખાતે વિશ્વ હિનદુ પરિષદ અને બજરંગદળ તથા દુર્ગાવાહિની ર્ેારા ખેડૂત તાલીમ ભવનમાં આત્મીય સ્નેહમીલન કાર્યક્રમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કેરીયાનાગસનાં રાજલબેન સાથળીયા ર્ેારા ઝાંસી કી રાનીની ઝાંખીનો અભિનય કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કેન્દ્રિય મંત્રી પરશોતમભાઈ રુપાલાદીલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અમરડેરીનાં ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વીએસપી સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી રાજુભાઈ સાકરીયા, આરએસએસ જીલ્લા સંયોજક ભરતભાઈ રાદડીયા સહીત આગેવાનો તથા શહેરનાં હિન્દુધર્મ પ્રેમી જનતાએ હાજરી આપી હતી.


Loading...
Advertisement