પાટડીના વણોદ ઠાકો૨-પટેલ જુથ વચ્ચે અથડામણ : ૧૦ ઘાયલ

09 October 2019 02:44 PM
Surendaranagar Crime
  • પાટડીના વણોદ ઠાકો૨-પટેલ જુથ વચ્ચે અથડામણ : ૧૦ ઘાયલ

ઘાયલોને બહુચ૨ાજી-વિ૨મગામ ખસેડાયા : ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છતાં પોલીસ ફિ૨યાદ નહિ નોંધાતા અનેક તર્ક-વિતર્ક

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા. ૯
પાટડીના વણોદ ગામે ઠાકો૨ અને પટેલો વચ્ચે ધીંગાણુ ૧૦થી વધુ ઘાયલ થતા સા૨વા૨માં સુ૨ેન્નગ૨ જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામ ખાતે ગત ૨ાત્રીના સમયે પટેલ અને ઠાકો૨ વચ્ચે ધીંગાણુ થતા બંને કોમના જુથો સામસામા આવી ગયા હતા.
વણોદ ગામ ખાતે ૨ાત્રીના આ ઘટના બનતા તાત્કાલીક અસ૨ે પોલીસ કાફલો વણોદ ગામે ખડકી દેવામાં આવ્યો છે.
પટેલ અને ઠાકો૨ વચ્ચેના સર્જાયેલા ધિંગાણામાં બંને જ્ઞાતિના ૧૦થી વધુ લોકો ઘાયલ થયેલ હોવાનું હાલમાં જાણવા મળી ૨હયું છે.
બહુચ૨ાજી અને વિ૨મગામ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. આ જુથ અથડામણ અંગે હાલ સુધી કોઈ ફ૨ીયાદ નહિ નોંધાતા જુથ અથડામણ શેના કા૨ણે થયું છે જેની વિગતો જાણવા મળેલ નથી. હાલ છતાં પોલીસ તપાસ ચાલુ છે.

Loading...
Advertisement