પાવર ઓફ થ્રી... : ફેમીના-વે તેની 60મી વર્ષગાંઠે કવર પેજ

09 October 2019 11:11 AM
Entertainment
  • પાવર ઓફ થ્રી...
: ફેમીના-વે તેની 60મી વર્ષગાંઠે કવર પેજ

દેશના વિખ્યાત મેગેઝીન ‘ફેમીના-વે તેની 60મી વર્ષગાંઠે કવર પેજ પર ત્રણ અલગ-અલગ ક્ષેત્રની સેલીબ્રીટીની તસ્વીરો મુકી ભારતની મહિલાઓ હવે પાવરફુલ બની રહી છે તે સંદેશ આપવાની સાથે ‘ધ નેકસ્ટ-60’થી આગામી સમયમાં કયા ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન હશે તેની ચર્ચા કરી છે જે ત્રણ મહિલાઓને એક પ્રતિનિધિત્વ તરીકે પસંદ કરવામાં આવી છે. તેમાં બેડમીગ્ટન સ્ટાર પી.વી.સિંધુ, બોલીવુડની અભિનેત્રી દિપિકા પાદુકોણે અને દેશમાં બાયોટેકનોલોજીના સફળ બીલીયોનર્સ બીઝનેસ વુમન તથા બાયોકોન લી.ના ચેરમેન કિરણ મજમૂદાર શોને પસંદ કરાયા છે. જેણે પોતપોતાના ક્ષેત્રમાં એક ખાસ મુકામ બનાવ્યો છે.


Loading...
Advertisement