દબંગ-3 નાં વિલન સુદીપ કિચ્ચાનો ફર્સ્ટ લુક

09 October 2019 11:08 AM
Entertainment
  • દબંગ-3 નાં વિલન સુદીપ કિચ્ચાનો ફર્સ્ટ લુક

મૂંબઈ: સલમાનખાને ‘દબંગ-3’ના વિલન સુદીપ કિચ્ચાનો ફર્સ્ટ લુક ટવીટર પર શેર કર્યો છે. આ ફિલ્મમાં બલ્લીનાં રોલમાં સુદિપ જોવા મળશે. આ લુકમાં દિલીપ ઉગ્ર દેખાઈ રહ્યો છે. સલમાનની સાથે સોનાક્ષીસિંહા, અરબાઝખાન અને મહેશ માંજરેકરની દિકરી સઈ માંજરેકર પણ જોવા મળશે.
20 ડીસેમ્બરે રીલીઝ થનારી આ ફિલ્મને પ્રભુદેવાએ ડિરેકટ કરી છે. સુદિપનો ફર્સ્ટ લુક ટવીટર પર શેર કરીને સલમાને ટવીટ કર્યું હતું કે વિલન જીતના બડા હો ઉસસે ભીડને મે ઉતના હી મઝા આતા હૈ” દબંલ-3 નાં સુદિપ બલ્લીના રોલમાં જોવા મળશે.


Loading...
Advertisement