મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું બાળકો સાથે ભોજન

08 October 2019 07:49 PM
Rajkot Video

ઝૂપડપટ્ટીના બાળકોને પુત્ર સ્વ.પુજીત રૂપાણીના જન્મ દિવસે ફન વર્લ્ડ ખાતે આંનદ કિલ્લોલ કરાવી ભોજન કરાવવામાં આવે છે.


Loading...
Advertisement