ભચાઉમાં સુન્ની મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા બેઠક યોજાઇ

08 October 2019 01:26 PM
kutch
  • ભચાઉમાં સુન્ની મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા બેઠક યોજાઇ

ભચાઉ મઘ્ય સુન્નિ મુસ્લિમ કુંભાર સમાજ દ્વારા મીટીંગ યોજાઇ હતી. તેમા પ્રમુખ ઉપ પ્રમુખ તથા હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમા પ્રમુખ તરીકે કુંભાર હાજી રમઝુ હાજી ઈશા ને નિમણુક કરવામાં આવ્યા ઉપપ્રમુખ કુંભાર સાલેમામદ આમદ ને નિમણુક કરમાવા આવ્યા સમાજ ના વિકાસ માટે કાર્ય ની વિચારણા
કુંભાર સમાજ શિક્ષણ ને લઈને ખાસ ધ્યાન આપવામાં આવશે તેવી ચર્ચા કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત કુંભાર સમાજ હાજીઅલીમામદ જુમા ઇસ્માઇલ આરબ સુલતાન બુઢા કાસમ નુરમામદ અમીન જાફર ગફુર મામદ મારા ઈભરાઈમ ખમીશા રમજુ હાજી આમદ ઉમર હાજી આમદ ફકીર મામદ બુઢા લતીબ સુલેમાન ઈસ્માઈલ ઈશા હબીબ ઈશા ગની આરબ ઓસ્માણ પટેલ કાસમ ઓસ્માણ પટેલ સાલેમામદ મુશા અશગર આરબ શિકરાઈ ઓસ્માણ દાઉદ હબીબ ઈશા હુસેન હાજી ટપરીયા ઈભરામ ઓસ્માણ કકલ આમદ દાઉદ જુસબ હાજી સુમાર દાઉદ અલારખા હારૂન ઓસ્માણ ધોયડા ફકિરમામદ હાજીકાસમ ફીરોજ નુરમામદ ઈશા દાઉદ સપ અસલમ અલીભાઈ ઈભરામ અલારખા મામદ જુસબ કંડીયા ઇસ્માઇલ ઈભરામ ઈશા હાજીહબીબ ભચાઉ કુંભાર સમાજ ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.


Loading...
Advertisement