એસ.બી.આઈ દ્વારા સ્વાવલંબનની તક

20 September 2019 07:43 PM
Jamnagar
  • એસ.બી.આઈ દ્વારા સ્વાવલંબનની તક

જામનગર તા.20 એસ.બી.આઈ આર સેટી, જામનગર દ્વારા સ્વાવલંબન મેળવવા ઈચ્છતા ભાઈઓ તથા બહેનોને મોબાઈલ રિપેરીંગ, સીવણ કલાસ, એસી/ફ્રીઝ રિપેરીંગ, ટી.વી. રિપેરીંગ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ માટે 30 સપ્ટેમ્બર 2019 સુધીમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, શાળા છોડયાનુ પ્રમાણપત્ર, માર્કશીટ તથા 4 પાસપોર્ટ ફોટા સાથે ભારતીય સ્ટેટ બેન્ક, ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, ગૌશાળા પાસે, ધુંવાવ-જામનગર (ટેલી. 0288-2570010 તથા મો.76000 35221,74057 65429) ખાતે સંપર્ક કરવો.


Loading...
Advertisement