અચાનક પલટો : શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ

20 September 2019 07:26 PM
Surat Gujarat Video

હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાળા વાદળોથી આકાશ ઘેરાઈ ગયું છે. દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસવાનું શરૂ થયું છે. જેથી લોકોને ભારે બફારા વચ્ચે થોડી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.


Loading...
Advertisement