નવા વાહનોમાં ડીલરે હેલ્મેટ ફ્રી દેવા પડશે

18 September 2019 07:30 PM
India
  • નવા વાહનોમાં ડીલરે હેલ્મેટ ફ્રી દેવા પડશે

રાજય સરકારે આજે જાહેર કર્યુ હતું કે નવા ટુ વ્હીલર ખરીદનારને ડીલર જ આઈએસઆઈ માર્કાનો હેલ્મેટ કોઈ વધારાના ચાર્જ વગર ફ્રીમાં આપવાનું રહેશે અને આ અંગે વાહનવ્યવહાર વિભાગ એક ખાસ પરિપત્ર બહાર પાડશે અને તેનો ચુસ્તપણે અમલ થાય તે જોવાશે.


Loading...
Advertisement