રેલવે કર્મચારીઓને ભેટ; 78 દિવસનું દિવાળી બોનસ જાહેર: ઈ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ

18 September 2019 06:56 PM
India
  • રેલવે કર્મચારીઓને ભેટ; 78 દિવસનું દિવાળી બોનસ જાહેર: ઈ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ

કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય: બોનસથી 2024 કરોડનો બોજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયોલેવામાં આવ્યા હતા. દેશના 11 લાખ રેલ્વે કર્મચારીઓને 78 દિવસનું દિવાળી બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત દેશભરમાં ઈ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. ઈ-સિગારેટનું વેચાણ-ખરીદી કે ઉત્પાદન પણ નહીં થઈ શકે.


Loading...
Advertisement