ગુરૂદ્વારા ચોકડીએ બેરીગેટ ગોઠવાઇ

18 September 2019 05:15 PM
Jamnagar
  • ગુરૂદ્વારા ચોકડીએ બેરીગેટ ગોઠવાઇ
  • ગુરૂદ્વારા ચોકડીએ બેરીગેટ ગોઠવાઇ

જામનગરમાં ગુરૂદ્વારા ચોકડી પાસે સાઇડ બંધ રહે ત્યારે વાહનચાલકો વિવેક જાળવ્યા વગર આખો રોડ જામ કરી દેતા હોવાથી સામેની સાઇડ છુટે ત્યારે આવતા વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડતા વાંરવાર ટ્રાફીક જામ થતો હતો. લોકો નહી સુધરે તેમ જણાતા ટ્રાફીક પોલીસે ગઇકાલથી હવે આ રસ્તા ઉપર લાકડાની બેરીગેટ ગોઠવી છે. (તસ્વીર : ધર્મેશ રાવલ)


Loading...
Advertisement