મોરબી : વિદ્યાર્થીઓને યોગની માહિતી આપવામાં આવી

18 September 2019 04:44 PM
Morbi
  • 
મોરબી : વિદ્યાર્થીઓને યોગની માહિતી આપવામાં આવી
  • 
મોરબી : વિદ્યાર્થીઓને યોગની માહિતી આપવામાં આવી

લકુલેશ યોગ યુનિવર્સિટી કે જે લાઈફ મિશન ગુજરાત દ્વારા સ્પોન્સર્ડ એક્ શેશન મોરબીની યુનિક સ્કૂલમાં ગોઠવવામાં આવ્યું હતું. આચાર્ય વિદુષી માં અરુણાબા તથા શ્રીમતી શોભનાબા અને કુમારી પ્રિયંકા દ્વારા યુનિક સ્કૂલ, રાંદલ વિદ્યાલય અને ભારતી વિદ્યાલયના 8 થી 12 ના બાળકોને ભારતીય સંસ્કૃતિ અને યોગ વિશે સભાનતા કેળવવામાં આવી હતી. કુમારી પ્રિયંકા દ્વારા યોગમુદ્રાનું પ્રદર્શન અને યોગ નુત્ય પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતો. તેઓ રાષ્ટ્રીય કક્ષાના યોગના ખેલાડી અને વિજેતા પણ છે.
(તસવીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement